જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ માર ઘટના અંગે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાનું નિવેદન તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને પ્રાથમિક માહિતી આપવા જણાવ્યું છે. સ્કૂલોમાં મારામારીની જે ઘટનાઓ બને છે તેના માટે ખાસ કારણ સોશિયલ મીડિયા છે.