તરણેતર મેળામાં અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે જેમાં એથ્લેટિક્સ ગ્રામીણ ઓલમ્પિક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા શિશુકુંજ શાળાના ખેલાડી દ્વારા 100મી 200મી 800મી દોડ લાંબી કૂદ જેવી સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ધ્રાંગધ્રા શહેરમાં ચાલતી ઇન સ્કૂલ યોજના ના ખેલાડીઓ એ બાજી મારી હતી