Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપીમાં ભંગારના ગોડાઉન સામે કાર્યવાહી: 300થી વધુ અનધિકૃત ગોડાઉન સંચાલકોને નોટિસ, ફાયર સેફ્ટી અને GPCB NOC નથી

Vapi, Valsad | Sep 3, 2025
વાપી મહાનગરપાલિકાએ કરવડ વિસ્તારમાં 300થી વધુ અનધિકૃત ભંગારના ગોડાઉન સંચાલકોને નોટિસ પાઠવી છે. મનપાના જણાવ્યા મુજબ આ ગોડાઉનો અનધિકૃત બાંધકામ અને ઉપયોગ હેઠળ આવે છે. સ્થાનિક સંસ્થા પાસેથી કોઈ મંજૂરી લેવામાં આવી નથી.
Read More News
T & CPrivacy PolicyContact Us