ડાંગ જિલ્લામાં આહલાદક નજારો,ગિરિમથક સાપુતારા ખાતે ગાઢ ધુમ્મ્સ છવાયું,સર્પગંગા તળાવ સહિત ટેબલ પોઇન્ટ, સનરાઈઝ પોઇન્ટ ઉપર ગાઢ ધુમ્મ્સ,સાપુતારા સહિત ઘાટ માર્ગ ઉપર ધુમસ્સ ને કારણે ઝીરો વિઝિબિલિટી,ધુમસ્સ ને કારણે નાશિક રોડ તેમજ ઘાટમાં વાહન ચાલકો ને હાલાકી,