વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તાઓ ચાર માર્ગીય બનાવવામાં આવ્યા છે. અને આ રસ્તાઓ પર રાત દિવસ વાહન વ્યવહાર ધમ ધમતા હોય છે પરંતુ વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તા માં પહાડ ગામ નજીક અશ્વિન નદી આવેલી છે આ નદી પર થોડા વર્ષ પહેલા નવો બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ પાસે જોખમકારક વળાંક આવેલું છે જેના કારણે વારંવાર અહીંયા અકસ્માત સર્જાય છે.