શહેરમાં સૌપ્રથમવાર જુના પૌરાણિક અલગ અલગ સ્ટેટ ના સિક્કાઓ અંગ્રેજોના સમયના રાણી સિક્કાઓનું પ્રદર્શન સરદાર પટેલ ભવન ખાતે શરૂ કરવામાં આવ્યું જેમાં પૌરાણિક સિક્કાઓનો પ્રદર્શન લોકો ફ્રી નિહાળી શકશે 1 જુન સુધી આ પ્રદર્શન શરૂ રાખવામાં આવશે જેમાં ગુજરાત નહી પરંતુ મુંબઈ દિલ્હી ચેન્નાઈ સહિતના શહેરમાંથી પૌરાણિક સિક્કાના સંગ્રહ કરનાર વેપારીઓ એ ભાગ લીધો છે પ્રદર્શનમાં 40 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા હતા તેમાં અલગ અલગ સિક્કા તેમજ જૂની ચલણી નોટોનો સમાવેશ થાય છે.