આજરોજ પાંચ કલાક સરકારી વિનયન કોલેજ અમીરગઢમાં શિક્ષક દિવસની ઉજવણી .... સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે તા.4/9/2025 ના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સેમ થ્રી અને સેમ પાંચના વીસ જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. આચાર્યશ્રી સેમ ફાઈવની વિદ્યાર્થીની રાઠોડ રૂકમા બની હતી તેમજ લાઇબ્રેરીના શિક્ષક ચૌહાણ ગમાન સિંહ ,પી.ટી.આઇ ડાભી રાહુલસિંહ અને સૌથી શ્રેષ્ઠ ભૂમિકા સ્વયંસેવકની ડાભી સાહિલ વી અને