થાનગઢ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ખાખરાળી ચોકડી નજીકથી અમરાપુર ગામના આશિષ રાજુભાઈ મોરીને 500 રૂપિયાની ૯૭ નકલી નોટ સાથે ઝડપી પૂછપરછમાં 100 નકલી નોટ અજયભાઈ ઉધરેજીયાએ આપી હોવાનું જેમાંથી ત્રણ નોટ વપરાશ કરી હોવાની જણાવતા બંને વિરુધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.