આજે શનિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગેલા હોવાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં દરિયા પુર વિસ્તારમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.ત્યારે જાગૃત નાગરીકે વીડિયો બનાવી વાયરલ કર્યો છે.પોસ્ટરને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વિવાદો વચ્ચે વધુ એક વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે.