રાણપુર પોલીસને મળેલી પૂર્વ બાદ વિના આધારે રાણપુર શહેર થી ધંધુકા જવા તરફના માર્ગ પર આવેલી મીલેટરી ચેકપોસ્ટ પરથી એક વાહનને ચેક કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવતા જથ્થો ઝડપી લીધો હતો તેમ જ આ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી રાણપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.