ડાંગની પૂરી થઈ માંગ સક્ષમ નેતૃત્વમાં ખુશખબર આવી કન્સ્ટ્રકશન ઓફ ઘોઘલી (શિવઘાટ),ઘોઘલી-2, ઘોઘલી-૩, ઘોઘલી-4 અને ઘોઘલી-5 વિયર અક્રોસ ટ્રીબ્યુટરી ઓફ ખાપરી રીવર નિયર વિલેજ નીલસાકીયા તાલુકા આહવા ડિસ્ટ.ડાંગના કામની 7395.70 લાખ અંદાજીત રકમની દરખાસ્તને વહીવટી મંજુરી આપવા બદલ રાજયના માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જળ સંસાધન અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા જી નો ડાંગ જિલ્લાની જનતા વતી ખૂબ ખૂબ આભાર વિજયભાઈ પટેલે માનયો.