ખેતી પાકના નુકસાન સામે ખેડૂતોનો પ્રચંડ આક્રોશ સરકારના આપેલા વચનો હવામાં ઉડી રહ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામના ખેડૂતો હવે તંત્ર સામે ખુલ્લેઆમ આક્રોશિત થયા છે. છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા ભારે વરસાદના કારણે કપાસ, મગફળી સહિતના મુખ્ય પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે. અનેક ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલા વાવેતર અને ખર્ચનું એક એક રૂપિયો વ