Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: કૃષ્ણનગરમાં આવેલી નોબલ હાયર સેકન્ડરી સ્કૂલને DEO ની નોટિસ

Ghatlodiya, Ahmedabad | Oct 6, 2025
આજે સોમવારે બપોરે 1 વાગ્યાની આસપાસ DEO રોહીત ચૌધરીએ ઘાટલોડીયા ખાતેના કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યુ હતુ કે શાળા પાસે BU પરમિશન ન હોવાનું સામે આવ્યુ હતુ. ગ્રાન્ટેડ શાળામાં લેવામાં આવતી ફી મા વિસંગતતા જણાઈ આવી.ધોરણ 9 અને 11 પાસે પરીક્ષા ફી પ્રોજેક્ટ ફી લેવા અંગે શાળા પાસે નોટીસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.શાળા ખુલાસો નહીં કરે તો માન્યતા રદ કરવાની નોટિસમાં સૂચના.
Read More News
T & CPrivacy PolicyContact Us