દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદી માહોલને લઈને અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા જો કે દાહોદના આધારે ફળિયા ઉપર રસ્તા ઉપર પાણી થી વિસ્તારના લોકોને મુશ્કેલી સામનો કરવો પડ્યો હતો અને એક વાર રજૂઆત છતાં પણ નિકાલ ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો