અમદાવાદ જિલ્લાના માંડલ મંડળમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જાલીસણા ગામે કાર્યશાળાનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાતા ‘સેવા પખવાડિયા’ કાર્યક્રમના ભાગરૂપે અમદાવાદ જિલ્લાના માંડલ મંડળની કાર્યશાળા જાલીસણા ગામ ખાતે ગુરુવારે બપોરે ચાર વાગ્યે યોજાઈ હતી. આ કાર્યશાળામાં મંડળના સ્વયંસેવકો, ગ્રામસ્તો અને સ્થાનિક નેતાઓએ ભાગ લઈને સેવા..