આજે તારીખ 24/08/2025 રવિવારના રોજ સવારે 9 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના માછણનાળા જળાશય ખાતે 90.63% પાણીનો સંગ્રહ થયો.ઝાલોદ તાલુકામાં આવેલ જીવાદોરી સમાન માછણનાળા જળાશય ખાતે 90.63% પાણીનો સંગ્રહ થયો.માછણનાળા જળાશય ડેમની કુલ સપાટી 277.45 મીટર છે અને હાલમાં માછણનાળા જળાશય ડેમ ખાતે 277.10 મીટર સુધી સપાટી પહોંચી. ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને માછણનાળા જળાશય ડેમ ખાતે 90.63% પાણીનો સંગ્રહ થયો.જેને લઇને નીચાણવાળા 7 ગામોને અત્યારે એલર્ટ કરાયા છે.