ગુરૂવારના 3કલાકે પ્રેસનોટ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 27 8 2025 ના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી.જેમાં સરોધી હાઇવે પર આવેલ હોટલમાં પામ ઓઇલ લોખંડના સળિયા અને ચેનલ ગેરકાયદેસર માલિક સાથે વિશ્વાસઘાત કરી લે વેચ કરનાર પાંચ સામે ફરિયાદ નોંધ થઈ હતી. જેમાં પાંચ આરોપીને રૂયલ પોલીસ મથક ખાતે રજૂ કરવામાં આવ્યા હતા.અને આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.