ગુજરાત વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, હેમંત ખવા, સુધીર વાઘાણીએ ગુજરાતમાં ખરાબ રોડ રસ્તાઓ મુદ્દે પોસ્ટર બતાવી, સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો અને જનતાને ખરાબ રોડ રસ્તાઓના કારણે હાલાકી ના ભોગવવી પડે તે માટે અવાજ ઉઠાવ્યો