વાત કરવામાં આવે તો ગઈકાલે વિસાવદર સિવિલ કોર્ટ ખાતે નર્મદા સિવિલ જજ ભટ્ટ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં 12 એસોસિએશન પ્રમુખ દ્વારા મીડિએશન સેન્ટર નું ઓપનિંગ કરાયું જેમાં ખાસ ઉપસ્થિત સિનિયર જુનિયર વકીલો તથા બંને કોર્ટ નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ અને મિડિએશન સેન્ટરનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું