This browser does not support the video element.
તળાજા: તળાજા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો
Talaja, Bhavnagar | Aug 22, 2025
તળાજા શહેરમાં ધોધમાર વરસાદ તારીખ 22 8 2005 ના સાંજના ના પાંચ કલાક દરમિયાન તળાજા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા