ઈડર ઉમિયા પરિવારથી ભૂવેલગામ સુધી પાટીદાર સમાજની ક્રાંતિ રેલીનું આયોજન કરાયું ગતરોજ બપોરે ૧૧ વાગે મળેલી માહિતી અનુસાર ઈડર ઉમિયા પરિવારથી ભૂવેલગામ સુધી પાટીદાર સમાજની ક્રાંતિ રેલીનું આયોજન કરાયું હતું તાલુકાના બે હજારથી વધુ પાટીદારોએ હાજરી આપી, ૧૪ પાટીદાર યુવાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ, લગ્ન સુધારા કાયદા અંગે માગણીઓ કરાઈ હતી શ્