Download Now Banner

This browser does not support the video element.

ગીરસોમનાથ જીલ્લાના નવનિયુક્ત એસપી જયદિપસિહ જાડેજાએ પોલીસ તથા પરીવાર સાથે સોમનાથ મહાદેવને પૂજા અચઁના કરી

Veraval City, Gir Somnath | Aug 28, 2025
ગીર સોમનાથ ના નવનિયુક્ત પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા એ આજરોજ 11 કલાક આસપાસ પોલીસ પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા.સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી એસ.પી એ પાઘ પૂજા ની પાલખી યાત્રામાં પણ જોડાયા ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અર્પણ કરી સ્વાગત અભિવાદન કર્યું
Read More News
T & CPrivacy PolicyContact Us