Download Now Banner

This browser does not support the video element.

રેલવે સ્ટેશન રોડ ઉપર ભુવો પડતા નગરપાલિકા દ્વારા રીપેરીંગ કામગીરી ના કરતા સ્થાનિકોએ લાકડાની આડાશ મૂકી

Patan City, Patan | Aug 27, 2025
પાટણ શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર ભુવો પડી જતા નગરપાલિકા દ્વારા રીપેરીંગ કામગીરી ના કરવામાં આવતા સ્થાનિકો દ્વારા લાકડાની આડાસ મૂકીને અકસ્માત કે મોટી જાનહાનિ ન થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે સાથે સ્થાનિક રહેશે નગરપાલિકા સામે રોજ પણ દાખવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us