This browser does not support the video element.
મોરબી: મોરબી મચ્છુ-3 ડેમનો એક દરવાજો ખોલાયો
Morvi, Morbi | Aug 24, 2025
મોરબી મચ્છુ-3 ડેમના કેચમેન્ટ એરિયામાં તથા ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી ડેમમાં નવા નિરની આવક થઈ રહી છે. જેને પગલે આજે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે.