Download Now Banner

This browser does not support the video element.

અસારવા: ગુજરાત યુનિવર્સિટીમાં સફાઇ કરતા ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલ મળી,કોગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા આવી સામે

Asarva, Ahmedabad | Sep 25, 2025
ગુજરાત યુનિવર્સિટીમાં સફાઇ કરતા ઋષિકેશ પટેલને દારૂની ખાલી બોટલ મળી. ધીમે ક લઈને મંત્રીજીએ આ દારૂની ખાલી બોટલ કુલપતિને આપી અને કુલપતિએ દારૂની ખાલી બોટલને મીડિયાથી છુપાવી કચરાપેટીમાં નાખી દીધી. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન યુનિવર્સિટી કેમ્પસમાં દારૂની પાર્ટી કોણે કરી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us