કડલા ગામે મહિલાએ આપઘાત નો પ્રયાસ કરતા વિસ્તારમાં ચકચાર માચી હતી વાત કરીએ તો હાલ 35 વર્ષે મહિલા કે તેઓએ આગમ્ય કારણસર આપઘાતનું પ્રયાસ કર્યો હતો ઝેરી જોવા આવી જાતનો પ્રયાસ કરતા વિસ્તારમાં તેમજ પરિવારના લોકોને જાણ થતા તાત્કાલિક તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા