Install App
publicmodasa
This browser does not support the video element.
મોડાસા: ઝાલોદર ગામે રસ્તાની સમસ્યા થી લોકો પરેશાન #Jansamasya
Modasa, Aravallis | Sep 12, 2025
"મોડાસા તાલુકાના ઝાલોદર ગામે વર્ષોથી રસ્તા વગરના જીવનની વ્યથા — વારંવાર રજૂઆત છતાં તંત્ર મૌન. આજે એક યુવાનની અંતિમયાત્રા પણ રસ્તો ન હોવાથી ટ્રેક્ટરમાં લઈ જવી પડી. વિકાસના દાવા વચ્ચે ઝાલોદર ગામના લોકો આજે પણ મૂળભૂત હકથી વંચિત."
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!