૧૯ થી વધુ વિઘ્ન હર્તાની પ્રતિમાની એક સાથે ડેડીયાપાડા માં યાત્રા યોજાઈ એક DYDP , એક PSI ,3 p i ,પોલીસ જવાનો જી.આર ડી, હોમગાર્ડ ત્રાફિક સહિત 280 થી વધુ જવાનો ખડે પગે ડેડીયાપાડા;- તા,૬ ડેડીયાપાડા શહેર ખાતે વિઘ્ન હર્તાની યાત્રાને લઈને ડેડીયાપાડા પોલીસ સુરક્ષા સાથે બાપ્પા મોરીયાના નાદ સાથે યાત્રા ૧૯ થી વધુ વિઘ્ન હર્તાની પ્રતિમાની એક સાથે ડેડીયાપાડા માં યાત્રા યોજાઈ હતી જેમાં ૧ ડી.યા.એસ.પી ,3 પી.આઈ ,પી.એસ.આઈ સહિત ૨૮૦થી વધુ પોલીસ જવાનો,જી.આરડી , હોમગ