5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢની કન્યાશાળા નંબર ચાર ખાતે ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ શિક્ષક અને આચાર્ય બન્યા હતા તેમજ અન્ય વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે ફરજ બજાવીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષક શું છે તેની માહિતી પૂરી પાડી હતી.