Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીના SP તરીકે મુકેશકુમાર પટેલે ચાર્જ સંભાળ્યો
Morvi, Morbi | Aug 26, 2025
મોરબી જિલ્લાના 9માં પોલીસ વડા તરીકે મુકેશકુમાર પટેલે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેઓએ લોકોની સુરક્ષા અને સેવાને જ પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું. સાથે તેઓએ ટ્રાફિક પ્રશ્નનો ગંભીરતાથી અભ્યાસ કરી યોગ્ય પગલાં લેવાનું કહ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!