Download Now Banner

This browser does not support the video element.

ગાંધીધામ: પડાણા નજીક લૂંટના ઇરાદે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો,ત્રણ આરોપી ઝડપાયા જાણો સમગ્ર ઘટના વિશે પૂર્વ કચ્છ એસપીએ શું કહ્યું

Gandhidham, Kutch | Aug 28, 2025
પૂર્વ-કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસે ગાંધીધામના પડાણા નજીક થયેલી યુવાનની હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us