તહેવારોને ધ્યાનમાં રાખીને ભાગળ સહિતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, આજ કરીને શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે કે પેટ્રોલિંગ સતત રહેવું જોઈએ, એસીબી પીઆઇ સહિતના કક્ષાના અધિકારીઓ પેટ્રોલિમાં હાજર રહ્યા હતા,