ભાજપના કાર્યકર્તાઓને મૂર્ખ બનાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી રહી છે. તેવા આપશેક સાથે વિસાવદરના ધારાસભ્ય દ્વારા માહિતી આપવામાં આવી આખા દેશની તમામ ચૂંટણીઓની ઘોર ખોદી નાખ્યા પછી બોગસ મતદાનથી લઈને વોટચોરી સુધીના કાંડ કરનારાઓ ચૂંટણી બાબતે કેટલા ગંભીર હશે એ ભાજપના કાર્યકરોએ વિચારવાનું છે. તે બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા દ્વારા માહિતી આપવામાં આવી