ચોટીલા ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું કાર્યાલય સ્વર્ણિમ સંકુલ ખાતે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યુ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ અને સમસ્ત વાઢારા સમાજ ફાઉન્ડેશન ન્યુ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષચોટીલાના નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ અને ગૌરક્ષક સામાજિક કાર્યકર શ્રી હરેશભાઈ ચૌહાણ એ મુખ્યમંત્રી શ્રી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને ચોટીલાના વિચરતી અને વિમુક્ત જાતિના છેલ્લા દસ વર્ષ જુના પ્લોટ ફાળવણીના મકાન બનાવી આપવા રજૂઆત કરવામાં આવી હતી