Download Now Banner

This browser does not support the video element.

માળીયા હાટીના: માળીયા હાટીના પોલીસ દ્વારા માળીયા હાટીના ના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય

Malia Hatina, Junagadh | Sep 5, 2025
માળીયા હાટીના પોલીસ દ્વારા ઇદ એ મિલાદ ના તહેવાર ને લય ને તેમજ તહેવાર ના દિવસો દરમિયાન કોઈ અ નીચનીય બનાવ ન બને તે માટે PI ની આગેવાની માં મહિલા પોલીસ દ્વારા માળીયા હાટીના ના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાય
Read More News
T & CPrivacy PolicyContact Us