હાંસલપુરમાં પંખીઘરના.ઉદ્ઘાટન પ્રસંગે પૂ રામજીબાપાનો સત્સંગ મેળાવડો યોજાયો હાંસલપુર ગામે પરમ પૂજ્ય શ્રી રામજીબાપા ધોલવાણી ના કરકમલો થી પંખીઓને રહેવા માટે ના નવીન પંખીઘરનું ઉદ્દઘાટન કર્યું. તેમજ પધારેલ આત્મકલ્યાણ ના તરસ્યા મુમુક્ષુઓને પૂજ્ય બાપા શ્રી તથા અન્ય સંતો એ શ્રીમદ્ રાજચંદ્ર, શ્રીમદ્ રામજીબાપા, શ્રીમદ્ નાથુબાપા તથા શ્રીમદ્ જેસીંગબાપા ના બોધ વચનો નું