ગતરોજ 20/09/2025 શનિવારના રોજ મોડી રાત્રે 11 વાગ્યા આસપાસ ડ્રોન પેટ્રોલીંગ હાથ ધરાઈ.આગામી દિવસોમાં નવરાત્રીનો તહેવાર આવનાર હોઈ તેમજ દેવગઢ બારીયા તાલુકામાં રાત્રી દરમિયાન ચોર આવે છે એવી અફવાઓ સામે સાગટાળા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ મથકના ગામોમાં ડ્રોન ઉડાડીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેએ માટે પ્રયત્ન કરવામાં આવ્યા.ડ્રોન થકી પોલીસ વિસ્તારમાં બાજ નજર રાખી રહી જે તે ગામોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.