સુરેન્દ્રનગર જિલ્લા યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આયોજિત જિલ્લા કક્ષાના કલા મહાકુંભ – 2025માં સરલા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રતિભાશાળી વિદ્યાર્થિની ખાંભલા જીનલબેનએ પોતાની કાવ્યકલાની અદભૂત અભિવ્યક્તિ દ્વારા ગઝલ લેખન સ્પર્ધામાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરી પર7કાર અને શાળાનું ગૌરવ વધાર્યું હતું.