Download Now Banner

This browser does not support the video element.

મોરબી: સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા, મોરબીના વીસીપરામાં મુખ્ય ચોકમાં ગટરનું ગંદુ પાણી ભરાઇ ગયુ, લોકો હેરાન #jansamasya

Morvi, Morbi | Sep 11, 2025
મોરબીના વીસીપરામા મુખ્ય ચોકમાં ગટરનું ગંદું પાણી ભરાઈ ગયેલ છે જેના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ગટરના ગંદાં પાણીના કારણે અનેક લોકો બીમાર પડી રહ્ય છે જેથી આ ગટરના પાણીનો ત્વરીત નિકાલ લાવવા લોક માંગ ઉઠી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us