મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ઉત્તર ગુજરાત પૂર્વ સૈનિક કલ્યાણ સમિતિ મહેસાણા દ્વારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ભારતીય સૈનિક સાથે થયેલ મારામારી અંગે કાર્યવાહી કરવા બાબતે મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાત પૂર્વ સૈનિક કલ્યાણ સમિતિ મહેસાણા ના સર્વ કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહીને મહેસાણા કલેક્ટર કચેરી ખાતે કલેકટર એસ.કે પ્રજાપતિ ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.