આગામી તા.૨૩/૦૮/૨૦૨૫ ને શનિવાર ના રોજ " ભાદરવી અમાસ" ના તહેવાર નિમિતે માર્કેટીંગ યાર્ડ,તળાજામાં અનાજ-કઠોળ, મગફળી, કપાસની હરરાજીનું કામકાજ બંધ રહેશે. તથા તા.૨૫/૦૮/૨૦૨૫ ને સોમવારથી રાબેતા મુજબ હરરાજી કરવામાં આવશે. જેની ખેડુત ભાઈઓ, કમીશન એજન્ટ ભાઈઓ તથા ખરીદનાર વેપારી ભાઈઓએ ખાસ નોંધ લેવા જાણ કરવામાં આવે છે. ઉત્પન્ન બઝાર પૂ. તળાય જી. ભાવનગર.