This browser does not support the video element.
ઝાલોદ: ઝાલોદ નગરના રામસાગર તળાવની ચારે બાજુ ઉગી નીકળેલ ઝાડી ઝાંખરા પાલિકા તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા
Jhalod, Dahod | Sep 1, 2025
આજે તારીખ 01/09/2025 સોમવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં નગરજનો સ્વચ્છતા જાળવવા સહયોગ કરે તેવું પ્રમુખ રેખાબેન વસૈયા દ્વારા અપીલ કરાઈ.ઝાલોદ નગરનના રામસાગર તળાવની ચારે બાજુ તેમજ તળાવની અંદર જંગલી ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ હતા. પાલિકા તંત્રને આ અંગે નગરજનોએ રજૂઆત કરતા પાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ટી.બી.ભાભોરના સાથે સંકલન જાળવી પાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા, ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર તેમજ કારોબારી પ્રમુખ દિનેશ પંચાલ દ્વારા સફાઈ પહેલ કરાઇ.