ડાંગ કલેક્ટર કચેરી ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નિયામક ICT અને ઈ-ગવર્નન્સ દ્વારા સરકારી કર્મચારીઓ અધિકારીઓ માટે સાયબર સિક્યોરિટી અંગે અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેશનમાં સાયબર સિક્યોરિટી વિશે સમજણ, સાયબર એટેકના વિવિધ પ્રકારો, સાયબર થ્રેટ્સ અને થ્રેટ્સના સ્રોતો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રકારના એટેકથી બચવા માટેનાં ઉપાયો, જેમ કે ડેસ્કટોપ સુરક્ષા, ઈમેઇલ સુરક્ષા અને પાસવર્ડ સુરક્ષા સહિતના મુદ્દાઓને પણ