ભાણવડમાં ધડાકાને પગલે મકાનની દીવાલોમાં તિરાડ પડે; પોપડા ખરે ભાણવડ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી જમીનમાં ભેદી પ્રચંડ ધડાકા થતાં લોકોમાં ભયનો માહોલ ખડો થયો છે પ્રચંડ આચકાથી બીલ્ડીંગનજી છતમાંથી પોપડા ખરી પડે છે સરકારી તંત્ર આ બાબતને ગંભીર ગણી તાકીદે તપાસ કરે એવી માંગણી થઇ છે.