કામરેજના જોખા ગામે પ્રેમી એ કરી પતિની હત્યા,જોખા ગામના અરવિંદ રાઠોડની પત્ની જમનબેન ના ગામના જ અતિક વસાવા સાથે હતા પ્રેમસંબંધ,બંને પ્રેમીઓ મળવા માટે મકાનના ધાબા પર ગયા હતા,ધાબા પર અચાનક પતિ આવી જતા પતિ અને પ્રેમી વચ્ચે ઝપાઝપી થઈ હતી ,જે દરમિયાન પ્રેમીએ પતિનું માથું દીવાલ સાથે ભટકાડી દેતા ઘટનાસ્થળે જ પતિ નું મોત થયું હતું,પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પ્રેમીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો