વિદેશી કપાસની આયાતમાં વધારો થશે જે માર્કેટમાં આવતા સ્થાનિક ખેડૂતોનો ઉત્પાદન થયેલો કપાસના પૂરતા ભાવ નહીં મળે તેવી ચિંતા..ખેડૂતોને ઊંચા બિયારણ અને ખાતર સામે કપાસના ભાવ વધારા મળવાની આશા હતી પરંતુ ઓછા ભાવનો કપાસ આવતા ઠગારી નિવડશે.લોકો કપાસ પર ની ઈમ્પોર્ટ ડ્યુટી શરૂ રાખવા માંગ કરી રહ્યા છે કે જેથી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે.