ચાંદની પડવા પહેલા સુરતનો ફૂડ વિભાગ એક્શનમાંચાંદની પડવાના તહેવાર નિમિત્તે લોકો ઘારી અને ભુસુ વધારે ખાવાનું પસંદ કરે છે ઘારીમાં ઉપયોગમાં લેવામાં આવતો માવો અને ઘીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં કેટલાક દુકાનદારો વધુ નફાની લાલચે માવા તેમજ ઘીમાં ભેળસેળ કરતા હોય છે ફૂડ વિભાગની 11 ટીમો દ્વારા અલગ અલગ જગ્યા પર મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરાઇ દુકાનો પરથી માવા તેમજ ઘારીના સેમ્પલો લેવામાં આવ્યા.