દાહોદ સહેરમાં એક અસ્થિર મગજનો રોગી અથવા ઈસમ જે વરસતા વરસાદ ના પલળી રહ્યો હતો.તેની તબિયત તે વિસ્તારમાં આવતા જતા રાહંદારિયોએ સારી નોતી જોવાતા તેઓએ 108 ને ટેલિફોનિક જાણ કરી અને જાણ કરતાની સાથે 108 ટિમ દાહોદના પડાવ વિસ્તાર જ્યાં તે અસ્થિર મગજનો યુવક વરસતા વરસાદ માં બેથો હતો ત્યા આવી તે અસ્થિર મગજને રેસ્ક્યુ કરી સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.