સાણંદમાં સ્વચ્છતા જાગૃતિ માટે શેરી નાટક અને ભવાઈનું આયોજન સાણંદ નગરપાલિકા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને જાહેર જનતામાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે શેરી નાટક, ભવાઈ અને પપેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન બુધવાર, 27 ઓગસ્ટ 2025ના રોજ બપોરે 12:00 વાગ્યે શાળાઓ અને સાણંદ બસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ લોકોને..