કાલોલ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા કાનુની શીબીર નું આયોજન કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામ ખાતે ૧૨ કલાકે પંચાયત નજીક હોલમાં કાનૂની શિબિર નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલ બાર એસોસિયેશન ના પ્રમુખ હીરેનભાઇ ગોહિલ,લીગલ એડવોકેટ પુષ્પાબેન પટેલ,બાર એસોસિયેશન ના સેક્રેટરી કાન્તીભાઈ સોલંકી,બાર એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી કલ્પેશભાઈ સોલંકી, એડવોકેટ બાબુભાઈ બામણીયા, સરપંચ પારૂલબેન રાઠોડ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા શિબીર માં મહિલાઓને